દારાંગ જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

દારાંગ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. દારાંગ જિલ્લાનું મુખ્ય મથક મંગલદાઇ શહેરમાં આવેલું છે.

આ જિલ્લાનું ક્ષેત્રફળ ૩,૪૮૧ ચોરસ કિલોમીટર જેટલું છે. આ જિલ્લાની કુલ વસ્તી ૧૫,૦૩,૯૪૩ (૨૦૦૧ વસ્તીગણતરી પ્રમાણે) જેટલું છે.