નાગાલેંડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નાગાલેંડ
રાજ્ય
 નાગાલેંડ નું સ્થાન  (red) in ભારત  (dark grey)
 નાગાલેંડ નું સ્થાન  (red)

in ભારત  (dark grey)

Coordinates (કોહિમા): 25°40′N 94°07′E / 25.67°N 94.12°E / 25.67; 94.12
દેશ ભારત
સ્થાપના૧ ડિસેમ્બર ૧૯૬૩
રાજધાનીકોહિમા
સૌથી મોટું શહેરદિમાપુર
જિલ્લાઓ૧૨
સરકાર
 • ગવર્નરપદ્મનાભ આચાર્ય
 • મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીનેઇફિઉ રીઓ (NDPP)[૧] અને યાનંથુન્ગો પેટ્ટોન (ભાજપ)[૨]
 • સંસદીય બેઠકોરાજ્ય સભા
લોક સભા
વિસ્તાર
 • કુલ૧૬,૫૭૯
વિસ્તાર ક્રમ૨૬મો
વસ્તી (૨૦૧૧)
 • કુલ
 • ક્રમ૨૫મો
 • ગીચતા૧૧૯
સમય વિસ્તારIST (UTC+૦૫:૩૦)
પિનકોડ૭૯૭૦૦૧ - ૭૯૮૬૨૭[૩]
ISO 3166 ક્રમાંકIN-NL
HDIIncrease ૦.૭૭૦ (ઉચ્ચ)
HDI ક્રમ૪થો (૨૦૦૫)
સાક્ષરતા૮૦.૧૧% (૧૫મો)
અધિકૃત ભાષાઅંગ્રેજી
વેબસાઇટnagaland.gov.in/
^† ૧૯૬૨માં આસામમાંથી તેની રચના થઇ હતી.

નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગિની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમજ અંગ્રેજી ભાષા છે. આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો છે.

નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

Nagaland district map-gu.svg

નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Neiphiu Rio sworn in as Nagaland Chief Minister, becomes 1st Nagaland leader to take oath outside Raj Bhavan". The New Indian Express. 8 March 2018.
  2. "BJP to get deputy CM post in Nagaland". Times of India. 6 March 2018.
  3. Department of Posts, Ministry of Communications, Government of India. "Village/Locality based Pin mapping as on 16th March 2017". data.gov.in. Retrieved 24 June 2018.CS1 maint: Multiple names: authors list (link)