લખાણ પર જાઓ

ચંડીગઢ

વિકિપીડિયામાંથી
ભારતના નકશામાં ચંડીગઢ
ભારતના નકશામાં ચંડીગઢ
ચંડીગઢ ખાતે આવેલો રોક ગાર્ડન

ચંડીગઢ (હિંદી: चंडीगढ़, પંજાબી: ਚੰਡੀਗੜ੍ਹ) ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. ચંડીગઢ પંજાબ અને હરિયાણા એમ બે રાજ્યોની રાજધાની છે. પણ તે પોતે આ બે માંથી એક પણ રાજ્યનો ભાગ નથી, તેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થાય છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]