મદુરાઇ

વિકિપીડિયામાંથી

મદુરાઇ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા મદુરાઇ જિલ્લામાં આવેલું નગર છે. મદુરાઇમાં મદુરાઇ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.