હૈદરાબાદ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

આંધ્ર પ્રદેશ એ દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાંનું એક છે. હૈદરાબાદ ખાતે આ રાજ્યનું પાટનગર આવેલું છે. હૈદરાબાદ ( તેલુગુ: హైదరాబాదు, ઉર્દુ: حیدر آباد) આ રાજ્યના તેલંગાણા વિસ્તારમાં આવેલું છે.

HyderabadDeccanRailwayStn.jpg

હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ, હવાઈ માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ હોવાથી અહીં પહોંચવા માટે વિવિધ પ્રકારની અદ્યતન સેવાઓ મળી રહે છે. હૈદરાબાદ નગર તેની પ્રાચિન સંસ્કૃતિ માટે જાણીતું છે.