ઉર્દૂ ભાષા

વિકિપીડિયામાંથી

ઉર્દૂ ભાષા એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમૂહના પેટા સમૂહ મધ્ય ઇન્ડો-આર્યન સમૂહની ભાષા છે. ઉર્દૂ ભારતની અધિકૃત ભાષાઓમાં સમાવિષ્ટ છે, તે પાકિસ્તાનની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ ફારસી ભાષા, અરબી ભાષા અને તુર્કિશ ભાષામાંથી વિકસિત થયેલ છે, જે 'ખડી બોલી'થી પ્રભાવિત છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ના સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.[૧]

વિશ્વમાં લગભગ ૬થી ૮ કરોડ લોકો ઉર્દૂ (ખડી બોલી કે ખરી બોલી) ભાષીઓ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.urducouncil.nic.in/pers_pp/index.htm સંગ્રહિત ૨૦૦૭-૦૬-૧૧ ના રોજ વેબેક મશિન ઉર્દૂ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં