તેલંગાણા
દેખાવ
તેલંગાણા తెల౦గాణ تلنگانہ | |
|---|---|
ભારતનું રાજ્ય | |
ભારતમાં તેલંગાણાનું સ્થાન | |
| દેશ | |
| વિસ્તાર | દક્ષિણ ભારત |
| રચના | ૨ જૂન, ૨૦૧૪ |
| રાજધાની અને મોટું શહેર | હૈદરાબાદ |
| જિલ્લાઓ | ૧૦ |
| સરકાર | |
| • રાજ્યપાલ | ઈ.એસ.એલ.નરસિંહન |
| • મુખ્યમંત્રી | કે.ચંદ્રશેખર રાવ (ટી.આર.એસ.) |
| • ધારાસભા | દ્વિગૃહી (૧૧૯ + ૪૦ બેઠકો) |
| • લોકસભાની બેઠકો | ૧૭ |
| • ઉચ્ચ ન્યાયાલય | હૈદરાબાદ ઉચ્ચ ન્યાયાલય |
| વિસ્તાર | |
| • કુલ | ૧,૧૪,૮૪૦ km2 (૪૪૩૪૦ sq mi) |
| વિસ્તાર ક્રમ | ૧૨મો |
| વસ્તી (૨૦૧૧) | |
| • કુલ | ૩,૫૨,૮૬,૭૫૭ |
| • ક્રમ | ૧૨મો |
| સમય વિસ્તાર | UTC+05:30 (ભારતીય માનક સમય) |
| ISO 3166 ક્રમ | IN-xx (not assigned) |
| વાહન નોંધણી | TG [૧][૨] |
| સાક્ષરતા | ૬૬.૪૬% |
| અધિકૃત ભાષા | તેલુગુ ઉર્દૂ |
| વેબસાઇટ | telangana.gov.in |
તેલંગાણા /θɛlənˈɡɑːnə/ (
સાંભળો) દક્ષિણ ભારતમાં આવેલું એક રાજ્ય છે.
આંધ્રપ્રદેશનું દ્વિભાજન
[ફેરફાર કરો]
ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.[૩] દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે.[૪] નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.[૫] બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્ર પ્રદેશ" રાખવામાં આવ્યા.[૬][૭]
તેલંગાણાના જિલ્લાઓ
[ફેરફાર કરો]નીચેના ૧૦ જિલ્લાઓ તેલંગાણા રાજ્યમાં આવેલા છે.[૮]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://www.deccanchronicle.com/140513/nation-current-affairs/article/telangana-number-plates-bear-tg-registration
- ↑ Telangana govt, depts to have new web addresses
- ↑ "Telangana bill passed by upper house". Times of India. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૪.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ http://www.bellevision.com/belle/index.php?action=topnews&type=8551
- ↑ "Telangana state formation gazette". The New Indian Express. મૂળ માંથી 2014-07-06 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ મે ૨૦૧૪.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014" (PDF). Ministry of Law and Justice. Government of India. ૧ માર્ચ ૨૦૧૪. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૪.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014 Sub-section" (PDF). ૪ માર્ચ ૨૦૧૪. મૂળ (PDF) માંથી 2014-03-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૪.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ telangana.gov.in TelanganaDistricts
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- તેલંગાણા સરકારનું અધિકૃત વેબપોર્ટલ સંગ્રહિત ૨૦૧૪-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન
- તેલંગાણા સરકારની અધિકૃત વેબસાઈટ
| આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |