અદિલાબાદ જિલ્લો
Appearance
અદિલાબાદ જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. અદિલાબાદ જિલ્લાનું મુખ્યાલય અદિલાબાદમાં છે.
વસ્તી અને વિસ્તાર
[ફેરફાર કરો]અદિલાબાદ જિલ્લાને વહિવટી સુગમતા માટે પાંચ વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. (૧)અદિલાબાદ, (૨) નિર્મલ, (૩) ઉતનૂર, (૪) આસિફાબાદ, (૫) મંચેરિયલ.
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૬,૧૨૮ | ૨૪,૮૮,૦૦૩ | ૫૨ | ૧૭૪૩ | ૭ | - |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- અદિલાબાદ જિલ્લો સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૦ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-12.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |