ખમ્મમ જિલ્લો

વિકિપીડિયામાંથી
તેલંગાણાના જિલ્લાઓ

ખમ્મમ જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. ખમ્મમ જિલ્લાનું મુખ્યાલય ખમ્મમમાં છે

વિસ્તાર અને વસ્તી[ફેરફાર કરો]

ખમ્મમ જિલ્લાનાં વહિવટી સુવિધા માટે ચાર વિભાગ પાડેલા છે.(૧) ખમ્મમ, (૨) કોથાગુડેમ (Kothagudem), (૩) પલોંચા (Paloncha), (૪) ભદ્રાચલમ (Bhadrachalam)

વિસ્તાર (ચો.કિ.મી.)[૧] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૬,૦૨૯ ૨૫,૭૮,૯૨૭ ૪૬ - - -

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-12.