ભારતના રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ of ભારતીય ગણતંત્ર | |
---|---|
![]() ભારતનું રાષ્ટ્રચિહ્ન | |
![]() | |
માનદ્ | માનનીય (ભારત અને કોમનવેલ્થ દેશોમાં) હીઝ એક્સલન્સી (ભારતની બહાર)[૧] મિ. પ્રેસિડેન્ટ (અનધિકૃત) |
સ્થિતિ | રાષ્ટ્રના વડા |
નિવાસસ્થાન | રાષ્ટ્રપતિ ભવન |
નિમણૂક | ઇલેક્ટ્રોલ કોલેજ ઓફ ઇન્ડિયા |
પદ અવધિ | પ વર્ષ લંબાવી શકાય છે |
Precursor | ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા |
પ્રારંભિક પદધારક | રાજેન્દ્ર પ્રસાદ (૧૯૫૦–૧૯૬૨) |
સ્થાપના | ભારતનું બંધારણ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ |
Deputy | ભારતના ઉપરાષ્ટ્રપતિ |
વાર્ષિક આવક | ₹૫,૦૦,૦૦૦ (US$૬,૬૦૦) (દર મહિને)[૨] |
વેબસાઇટ | presidentofindia |
ભારતના રાષ્ટ્રપતિ ભારતીય ગણતંત્રના વડા અને ભારતીય સૈન્ય દળના કમાન્ડર-ઇન-ચીફ છે.
હાલમાં ભારતના રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ છે.
ભારતના રાષ્ટ્રપતિઓ[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "'His Excellency' to Go: Prez Approves New Protocol". Outlook India. ૯ ઓક્ટોબર ૨૦૧૨. મૂળ માંથી 2012-10-09 પર સંગ્રહિત. મેળવેલ ૯ ઓક્ટોબર ૨૦૧૨.
- ↑ "President, Vice President, Governors' salaries hiked to Rs 5 lakh, Rs 4 lakh, Rs 3.5 lakh respectively". Times Now News. IANS. 1 ફેબ્રુઆરી 2018. મૂળ સંગ્રહિત માંથી 2 ફેબ્રુઆરી 2018 પર સંગ્રહિત.