ભારતના ઉપરાષ્ટ્રપતિ

વિકિપીડિયામાંથી

ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ પછીનું બીજી મોટું સ્થાન છે. ઉપરાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહોના સભ્યો દ્વારા ચૂંટાય છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય તેવા સંજોગોમાં, જેમકે, મૃત્યુ, રાજીનામું વિગેરે જેવી પરિસ્થિતીઓમાં તેઓ રાષ્ટ્રપતિ તરીકેની કામગીરી કરે છે. ઉપરાષ્ટ્રપતિનું સામાન્ય કામ રાજ્ય સભાના અધ્યક્ષ તરીકેનું છે.[૧][૨]

ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી[ફેરફાર કરો]

ક્રમ નામ
(જન્મ-અવસાન)[૩]
છબી ચૂંટાયા
(% મતો)
પદગ્રહણ પદસમાપ્તિ કાર્યકાળ (વર્ષમાં) રાષ્ટ્રપતિ(ઓ) પક્ષ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
(૧૮૮૮–૧૯૭૫)
Photograph of Sarvepalli Radhakrishnan presented to First Lady Jacqueline Kennedy in 1962.jpg ૧૯૫૨

(બિનહરીફ)

૧૩ મે, ૧૯૫૨ ૧૨ મે, ૧૯૫૭ ૧૦ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અપક્ષ
૧૯૫૭

(બિનહરીફ)

૧૩ મે, ૧૯૬૨ ૧૨ મે, ૧૯૬૨
ઝાકીર હુસૈન
(૧૮૯૭–૧૯૬૯)
President Zakir Husain 1998 stamp of India.jpg ૧૯૬૨

(૯૭.૫૯)

૧૩ મે, ૧૯૬૨ ૧૨ મે, ૧૯૬૭ સર્વપલ્લી રાધાકૃષ્ણન અપક્ષ
વરાહગીરી વેંકટગીરી
(૧૮૯૪–૧૯૮૦)
V.V.Giri.jpg ૧૯૬૭

(૭૧.૪૫)

૧૩ મે ૧૯૬૭ ૩ મે ૧૯૬૯ ઝાકીર હુસૈન અપક્ષ
ગોપાલ સ્વરૂપ પાઠક
(૧૮૯૬–૧૯૮૨)
૧૯૬૯

(૪૯.૯)

૧ સપ્ટેમ્બર ૧૯૬૯ ૧ સપ્ટેમ્બર ૧૯૭૪ વરાહગીરી વેકંટ ગીરી (૧૯૬૯-૧૯૭૪)
ફખરુદ્ધિન અલી એહમદ (૧૯૭૪)
અપક્ષ
બસપ્પા દાનપ્પા જત્તી
(૧૯૧૨–૨૦૦૨)
૧૯૭૪

(૭૮.૭૦)

૧ સપ્ટેમ્બર ૧૯૭૪ ૨૫ જુલાઈ ૧૯૭૯ ફખરુદ્ધિન અલી એહમદ (૧૯૭૪–૧૯૭૭)
નીલમ સંજીવ રેડ્ડી (૧૯૭૭–૧૯૭૯)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
મોહમ્મદ હિદાયતુલ્લાહ
(૧૯૦૫–૧૯૯૨)
Justice M. Hidayatullah.jpg ૧૯૭૯

(બિનહરીફ)

૨૫ ઓગસ્ટ ૧૯૭૯ ૨૫ જુલાઈ ૧૯૮૪ નીલમ સંજીવ રેડ્ડી (૧૯૭૯–૧૯૮૨)
ઝૈલસીંઘ (૧૯૮૨–૧૯૮૪)
અપક્ષ
રામાસ્વામી વેંકટરામન
(૧૯૧૦–૨૦૦૯)
R Venkataraman.jpg ૧૯૮૪

(૭૧.૦૫)

૨૫ ઓગસ્ટ ૧૯૮૪ ૨૫ જુલાઈ ૧૯૮૭ ઝૈલસીંઘ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
શંકર દયાલ શર્મા
(૧૯૧૮–૧૯૯૯)
Shankar Dayal Sharma 36.jpg ૧૯૮૭

(બિનહરીફ)

૩ સપ્ટેમ્બર ૧૯૮૭ ૨૪ જુલાઈ ૧૯૯૨ રામાસ્વામી વેંકટરામન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
કોચીરીલ રામન નારાયણન
(૧૯૨૦–૨૦૦૫)
President Clinton with Indian president K. R. Narayanan (cropped).jpg ૧૯૯૨

(૯૯.૮૬)

૨૧ ઓગષ્ટ ૧૯૯૨ ૨૪ જુલાઈ ૧૯૯૭ શંકર દયાલ શર્મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૦[૪] ક્રિષ્ન કાંત
(૧૯૨૭–૨૦૦૨)
Krishan Kant 2005 stamp of India.jpg ૧૯૯૭

(૬૧.૭૬)

૨૧ ઓગષ્ટ ૧૯૯૭ ૨૭ જુલાઈ ૨૦૦૨ કોચીરીલ રામન નારાયણન (૧૯૯૭–૨૦૦૨)
અબ્દુલ કલામ (૨૦૦૨)
જનતા દળ
૧૧ ભૈરોં સિંઘ શેખાવત
(૧૯૨૩–૨૦૧૦)
BS Shekhawat.jpg ૨૦૦૨

(૫૯.૮૨)

૧૯ ઓગષ્ટ ૨૦૦૨ ૨૧ જુલાઈ ૨૦૦૭ અબ્દુલ કલામ ભારતીય જનતા પાર્ટી
૧૨ મોહમ્મદ હામીદ અંસારી[૫]
(૧૯૩૭ -)
Hamid ansari.jpg ૨૦૦૭

(૬૦.૫૧)

૧૧ ઓગસ્ટ ૨૦૦૭ ૧૧ ઓગસ્ટ ૨૦૧૨ ૧૦ પ્રતિભા પાટીલ (૨૦૦૭–૨૦૧૨)
પ્રણવ મુખર્જી (૨૦૧૨–૨૦૧૭)
રામનાથ કોવિંદ (૨૦૧૭)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૨૦૧૨

(૬૭.૩૧)

૧૧ ઓગસ્ટ ૨૦૧૨ ૧૧ ઓગસ્ટ ૨૦૧૭
૧૩ વૈંકયા નાયડુ

(૧૯૪૯ -)

વેંકયા નાયડુ ૨૦૧૭

(૬૭.૮૯)

૧૧ ઓગસ્ટ ૨૦૧૭ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ - રામનાથ કોવિંદ ભારતીય જનતા પાર્ટી
૧૪ જગદીપ ધનખડ

(૧૯૫૧–)

Shri JDhankhar.png ૨૦૨૨ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ હાલમાં - દ્રૌપદી મુર્મૂ ભારતીય જનતા પાર્ટી

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Powers and responsibilities of Vice President of India". News Nation. 17 July 2017. મેળવેલ 2 March 2019.
  2. Jha, Jitesh (8 August 2017). "Fact Box: Vice President of India". Dainik Jagran. મૂળ સંગ્રહિત માંથી 4 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 2 March 2019.
  3. "Former Vice Presidents". Vice President of India. મૂળ સંગ્રહિત માંથી 4 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 2 March 2019.
  4. હોદ્દા પર હતા ત્યાર કુદરતી સંજોગોમાં તેમનું મૃત્યુ થયું.
  5. ધ હિન્દુ, હામીદ અંસારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા