વૈંકયા નાયડુ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મુપ્પવરાપુ વૈંકયા નાયડુ
Venkaiah Naidu.png
માહિતી અને પ્રસારણ મંત્રી
પદ પર
૫ જુલાઇ ૨૦૧૬ – ૧૭ જુલાઇ ૨૦૧૭
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
પુરોગામીઅરૂણ જેટલી
અનુગામીસ્મૃતિ ઈરાની
શહેરી વિકાસ મંત્રી, ગૃહ અને શહેરી ગરીબી નિવારણ મંત્રી
પદ પર
૨૬ મે ૨૦૧૪ – ૧૭ જુલાઇ ૨૦૧૭
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
પુરોગામીગીરીજા વ્યાસ
અનુગામીનરેન્દ્ર સિંહ તોમર
ગ્રામીણ વિકાસ મંત્રી
પદ પર
૩૦ સપ્ટેમ્બર ૨૦૦૦ – ૩૦ જૂન ૨૦૦૨
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીસુંદરલાલ પટવા
સંસદીય બાબતોના મંત્રી
પદ પર
૨૬ મે ૨૦૧૪ – ૫ જુલાઇ ૨૦૧૬
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
પુરોગામીકમલનાથ
અનુગામીઅનંત કુમાર
રાજ્ય સભાના સાંસદ, કર્ણાટકથી
પદ પર
1998–2016
પુરોગામીએચ.ડી.દેવગૌડા, જનતા દળ (એસ)
અનુગામીનિર્મલા સીતારામન, બીજેપી
રાજ્ય સભાના સાંસદ, રાજસ્થાન થી
પદ પર
Assumed office
2016
પુરોગામીઆનંદ શર્મા
આંધ્ર પ્રદેશ ના ધારાસભ્ય
પદ પર
1978–1985
અનુગામીમેકાપતિ રાજમોહન રેડ્ડી
બેઠકઊદયગીરી
ભાજપાના અધ્યક્ષ
અંગત વિગતો
જન્મ૧-૭-૧૯૪૯ (૬૮ વર્ષ)
ચવાતપાલમ (Chavatapalem), નેલ્લોર જિલ્લો, મદ્રાસ પ્રાંત
(હાલનું આંધ્ર પ્રદેશ), ભારત સંસ્થાન
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથી
એમ. ઉષા (લ. ૧૯૭૧)
બાળકો
માતૃ શિક્ષણ સંસ્થાઆંધ્ર વિશ્વવિદ્યાલય
સહીવૈંકયા નાયડુની સહી

મુપ્પવરાપુ વૈંકયા નાયડુ (જન્મ જુલાઇ ૧ ૧૯૪૯) ભારતીય રાજકારણી અને ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. અગાઉ તેઓ નરેન્દ્ર મોદી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી, શહેરી વિકાસ મંત્રી તથા ગૃહ અને શહેરી ગરીબી નિવારણ મંત્રી તરીકે સેવાઓ આપે હતી.[૧] તેઓ ભારતીય જનતા પાર્ટીનાં ગણનાપાત્ર નેતા છે, તેમણે ૨૦૦૨ થી ૨૦૦૪ સુધી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પણ સેવાઓ આપેલી.[૨] અગાઉ, અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ ગ્રામીણ વિકાસ ખાતાનાં કેબિનેટ મંત્રી હતા.[૩][૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Venkaiah Naidu, BJP's south Indian face gets second stint in government". Indian Express. ૨૫ જૂન ૨૦૧૪. Check date values in: |date= (મદદ)
  2. "BJP PRESIDENTS". BJP.
  3. http://www.thehindu.com/news/national/other-states/bjp-wins-all-seats-from-rajasthan/article8718901.ece
  4. "Cabinet reshuffle: Portfolios of Modi's ministers". ૫ જુલાઇ ૨૦૧૬. Retrieved 5 July 2016. Check date values in: |access-date=, |date= (મદદ)