અટલ બિહારી વાજપેયી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અટલ બિહારી વાજપેયી
Ab vajpayee.jpg
જન્મની વિગત ડિસેમ્બર ૨૫, ૧૯૨૪
આગ્રા Edit this on Wikidata
વ્યવસાય રાજકારણી, કવિ, પત્રકાર edit this on wikidata
પુરસ્કાર ભારત રત્ન, Ig Nobel Prize, પદ્મવિભૂષણ, Outstanding Parliamentarian Award, Banga Bibhushan, પદ્મભૂષણ Edit this on Wikidata
સહી
Atal Bihari Vajpayee's Autograph in Hindi.jpg

અટલ બિહારી વાજપેયી (૨૫ ડિસેમ્બર ૧૯૨૪) ભારતના રાજનેતા છે. પ્રજાસત્તાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (ઇસવિસન ૧૯૯૬માં ૧૩ દિવસ, ઇસવિસન ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં પૂરા ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી ચૂક્યા છે.

વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય છે.

ઇસવિસન ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) નાં પ્રમુખ હતાં.

પ્રારંભિક જીવન અને ભણતર[ફેરફાર કરો]

અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી છે.

પ્રારંભિક રાજકારણ (૧૯૪૨-૧૯૯૬)[ફેરફાર કરો]

પ્રજાસત્તાક ભારતના વડાપ્રધાન તરીકે[ફેરફાર કરો]

અંગત જીવન અને શોખ[ફેરફાર કરો]

ખિતાબો[ફેરફાર કરો]

૧૯૯૨, પદ્મવિભૂષણ

૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી[૧]

૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ[૧]

૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય

૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ

મહત્વર્પૂણ કાર્યો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Prime Minister of India Bio-Data". Parliamentofindia.nic.in. Retrieved ૨૪ નવેમ્બર ૨૦૧૨.