ઓગસ્ટ ૧૬
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૬ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૭૭ – "રોક એન્ડ રોલ" સંગીતનો સમ્રાટ ગણાતો એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), ૪૨ વર્ષની ઉમરે, તેમનાં 'ગ્રેસલેન્ડ' ખાતેનાં નિવાસસ્થાને, વધુ પડતી દવાઓનાં સેવનને કારણે અવસાન પામ્યો.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૭૦ – સૈફ અલી ખાન, ભારતીય અભિનેતા.
અવસાન[ફેરફાર કરો]
- ૧૮૮૬ – રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદના ગુરૂ (જ. ૧૮૩૬)
- ૧૯૬૧ – મૌલવી અબ્દુલ હક્ક, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને ભાષાવિદ, જે આધુનીક ઉર્દૂ ભાષાનાં પિતા તરીકે ઓળખાય છે. (જ. ૧૮૭૦)
- ૧૯૭૭ – એલ્વિસ પ્રિસ્લિ (Elvis Presley), અમેરિકન ગાયક અને સંગીતકાર (જ.૧૯૩૫)
- ૧૯૯૭ – નૂસરત ફતેહ અલી ખાન, પાકિસ્તાની સંગીતકાર અને ગાયક (જ. ૧૯૪૮)
- ૨૦૧૮ - અટલ બિહારી વાજપેયી - ભારતના ૧૦મા વડા પ્રધાન, ભારત રત્ન.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર August 16 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |