સપ્ટેમ્બર ૧૮
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૮ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૫૦૨ - ક્રિસ્ટોફર કોલંબસ કોસ્ટારિકા પંહોચ્યા. આ એમની યાત્રાનો પાંચમો અને આખરી પડાવ હતો.
- ૧૮૦૯ - લંડનમાં રૉયલ ઔવેરા હાઉસ ખુલ્લું મુકવામાં આવ્યું.
- ૧૮૫૧ - ધ ન્યુયાર્ક ડેઇલી ટાઇમ્સ અખબારનું પહેલું સંસ્કરણ બહાર પડ્યું હતું.
- ૧૯૧૯ - હૉલેંડમાં મહિલાઓને મતદાન અધિકાર મળ્યો.
- ૧૯૨૨ - હંગેરી દેશનો રાષ્ટ્રસંઘમાં પ્રવેશ.
- ૧૯૨૩ - ન્યૂયાર્ક શહેરમાં સમાચારપત્ર પ્રકાશકોની હડતાળ પડી, જે સપ્ટેમ્બર ૨૩ સુધી ચાલી.
- ૧૯૬૭ - નાગાલેંડ રાજ્ય સરકારે કામકાજ માટે અંગ્રેજી ભાષાને માન્યતા આપી.
- ૧૯૮૬ - મુંબઇથી પહેલી વાર મહિલા ચાલકોએ જેટ વિમાન ઉડાવ્યું.
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર September 18 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |