લખાણ પર જાઓ

ફેબ્રુઆરી ૮

વિકિપીડિયામાંથી

૮ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૩૭ – રિચર્ડ જોન્સન યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ દ્વારા પસંદ કરાયેલા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા.
  • ૧૮૭૯ – લોર્ડ હેરિસની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પર સિડનીમાં એક મેચ દરમિયાન હુમલો થયો.
  • ૧૯૫૫ – સિંધ, પાકિસ્તાનની સરકાર પ્રાંતમાં જાગીરદારી પ્રથાને નાબૂદ કરવામાં આવી. આ રીતે સંપાદિત કરવામાં આવેલી ૧૦ લાખ એકર (૪૦૦૦ ચોરસ વર્ગ કિ.મી.) જમીન જમીનવિહોણા ખેડૂતોમાં વહેંચવામાં આવી.
  • ૧૯૬૦ – યુનાઇટેડ કિંગડમના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ ઓર્ડર-ઇન-કાઉન્સિલ બહાર પાડીને જણાવ્યું કે તેણી અને તેમનો પરિવાર હાઉસ ઓફ વિન્ડસર તરીકે ઓળખાશે, અને તેમના વંશજો માઉન્ટબેટન-વિન્ડસર નામ ધારણ કરશે.
  • ૧૯૭૪ – અવકાશમાં ૮૪ દિવસ રહ્યા બાદ સ્કાયલેબ ૪ પૃથ્વી પર પાછું ફર્યું.
  • ૧૯૮૩ – મેલબોર્ન ધૂળનું વાવાઝોડું ઓસ્ટ્રેલિયાના બીજા ક્રમના સૌથી મોટા શહેરમાં ત્રાટક્યું. ઓસ્ટ્રેલિયાના અત્યાર સુધીના સૌથી ખરાબ દુષ્કાળ અને ગંભીર હવામાનની સ્થિતિના કારણે ૩૨૦ મીટર (૧૦૫૦ ફૂટ) ઊંડા ધૂળના વાદળોએ શહેરને આવરી લીધું.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]