જૂન ૭
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૭ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૮૬૨ – યુ.એસ. અને બ્રિટન, ગુલામ વ્યાપાર પર પ્રતિબંધ મુકવા માટે સહમત થયા.
- ૧૮૯૩ – મહાત્મા ગાંધીએ પ્રથમ સવિનય કાનૂનભંગ (Civil disobedience)ની ચળવળ શરૂ કરી.
- ૧૯૭૫ – 'સોની'એ 'બિટામેક્ષ' વિડિયો કેસેટ રેકોર્ડર (વીસીઆર) જાહેર વેંચાણમાં મુક્યું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૭૪ – મહેશ ભૂપતિ, ભારતીય ટેનિસ ખેલાડી.
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર June 7 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |