ડિસેમ્બર ૧૯

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

૧૯ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૬૧ : આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆ, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. ભારતને આઝાદી મળી, ત્યારબાદ ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા. આ દિવસ ગોઆ મુક્તિ દિન તરીકે ઉજવાય છે.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]