નવેમ્બર ૧૮
Appearance
૧૮ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૨મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૧૮ – લાટવિયાએ રશિયાથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૧૯૭૧ – ઓમાન યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રત થયું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૧ – વી. શાંતારામ, ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (અ. ૧૯૮૪)
- ૧૯૧૦ – બટુકેશ્વર દત્ત, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૬૫)
- ૧૯૭૯ – નીતિ મોહન, ભારતીય પાર્શ્વગાયિકા
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૩૬ – વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ, ભારતીય સ્વાતંત્ર્યસેનાની (જ. ૧૮૭૨)
- ૧૯૬૨ – નીલ્સ બૉહર, ડેનીશ ભૌતિકશાસ્ત્રી (જ. ૧૮૮૫)
- ૧૯૮૮ – અનંતરાય મણિશંકર રાવળ, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૧૨)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૦૮-૧૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 18 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.