જુલાઇ ૮
Jump to navigation
Jump to search
૮ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૬ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૪૯૭ – વાસ્કો ડી ગામા (Vasco da Gama), યુરોપથી ભારતની સફરે આવવા નિકળ્યો.
- ૧૮૮૯ – વૉલ સ્ટ્રીટ જર્નલ (Wall Street Journal)નો પ્રથમ અંક પ્રકાશીત કરવામાં આવ્યો.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૧૪ – જ્યોતિ બસુ (Jyoti Basu), ભારતીય રાજકારણી તેમ જ પીઢ સામ્યવાદી નેતા, પ. બંગાળ રાજ્યના ભુતપૂર્વ મુખ્ય પ્રધાન.
- ૧૯૫૮ – નીતુ સિંહ (Neetu Singh), ભારતીય અભિનેત્રી
- ૧૯૭૨ – સૌરવ ગાંગુલી (Sourav Ganguly), ક્રિકેટર, ભારતીય ક્રિકેટ ટીમનાં ભુતપૂર્વ કપ્તાન
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર July 8 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |