સપ્ટેમ્બર ૮
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૮ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૫૦૪ : પ્રખ્યાત મૂર્તિકાર માઈકલ એન્જેલોની અમર કૃતિ ‘ડેવિડ’નું ફ્લોરેન્સ શહેરમાં અનાવરણ કરાયું.
- ૧૮૪૦ : ભાવનગર રજવાડાએ પોતાનું ચલણ ખતમ કરીને 'ઇમ્પેરીયલ રૂપીયો' (રાણીછાપ સિક્કા)ને પોતાનું ચલણ બનાવ્યું.
- ૧૯૬૭ : યુગાન્ડામાં નવું બંધારણ લાગુ થયું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૬૦ : પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના પતિ અને સાંસદ ફિરોઝ ગાંધીનું નિધન.
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર September 8 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |