નવેમ્બર ૬

વિકિપીડિયામાંથી

૬ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૦મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૬૦ – અબ્રાહમ લિંકન અમેરિકાના ૧૬મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
  • ૧૯૪૭ – ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલા ટેલિવિઝન કાર્યક્રમ 'મીટ ધ પ્રેસ'ની શરૂઆતનું પ્રસારણ શરૂ થયું.
  • ૨૦૧૨ – ટેમી બાલ્ડવિન યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટમાં ચૂંટાયેલા પ્રથમ જાહેર સમલૈંગિક રાજકારણી બન્યા.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૬૧ – ડૉ. જેમ્સ નાઈસ્મિથ, બાસ્કેટબોલ રમતના શોધક. (અ. ૧૯૩૯)
  • ૧૮૭૮ – કર્ટ ગોલ્ડસ્ટીન, જર્મનીના ન્યુરોલોજી અને મનોચિકિત્સાના વિદ્વાન. (અ. ૧૯૬૫)
  • ૧૮૮૧ – અરદેશર ખબરદાર, ગુજરાતી કવિ, વિવેચક, નાટ્યકકાર. (અ. ૧૯૫૩)
  • ૧૯૧૦ – જયમલ્લ પરમાર, ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક, બાળસાહિત્યકાર. (અ. ૧૯૯૧)

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૮૫ – સંજીવ કુમાર, ભારતીય ફિલ્મ અભિનેતા (જ. ૧૯૩૮)
  • ૨૦૦૮ – આદિલ મન્સુરી, ગુજરાતી ગઝલકાર, કવિ, નાટ્યકાર. (જ. ૧૯૩૬)
  • ૨૦૧૧ – ઉશનસ્, ગુજરાતી ભાષાના કવિ. (જ. ૧૯૨૦)
  • ૨૦૧૩ – તરલા દલાલ, ભારતીય રસોઈકળાના નિષ્ણાંત, રસોઈકળાના પુસ્તકના લેખક (જ. ૧૯૩૬)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]