ઓક્ટોબર ૮
Appearance
૮ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૨૦૦૯ – ગુજરાતી વિકિપીડિયામાં લેખોની સંખ્યા ૧૦,૦૦૦ને પાર કરી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૪૫ – મ. કુ. બા શ્રી રોહિણીકુંવરબા સાહિબા[કોણ?], કચ્છના પૂર્વ મહારાણી
- ૧૯૫૧ – પ્રસાદ બ્રહ્મભટ્ટ, ગુજરાતી વિવેચક, સાહિત્યિક ઈતિહાસકાર અને ચરિત્રકાર
અવસાન
[ફેરફાર કરો]- ૧૬૫૭ – દિલરાસ બાનો બેગમ, મુઘલ રાજવંશના છેલ્લા મહત્વના બાદશાહ ઔરંગઝેબના પહેલા અને મુખ્ય પત્ની (જ. ૧૬૨૨)
- ૧૯૩૬ – પ્રેમચંદ, હિન્દી અને ઉર્દુ સાહિત્યના લેખક, વાર્તાકાર અને સમાજસેવક (જ. ૧૮૮૦)
- ૧૯૭૯ – જયપ્રકાશ નારાયણ, જે પી અથવા લોકનાયક તરીકે જાણીતા ભારતીય સ્વતંત્રતા સેનાની, સિદ્ધાંતકારી, સમાજવાદી અને રાજનેતા (જ. ૧૯૦૨)
- ૨૦૧૨ – નવલકિશોર શર્મા, ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ (જ. ૧૯૨૫)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૫-૦૬ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 8 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.