જાન્યુઆરી ૧૬

વિકિપીડિયામાંથી

૧૬ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૫૭ – મરાઠા સામ્રાજ્યના દળોએ નરેલાના યુદ્ધમાં દુર્રાની સામ્રાજ્યની ૫,૦૦૦ સૈનિકોની મજબૂત સેનાને હરાવી.
  • ૧૯૨૦ – રાષ્ટ્ર સંઘે (લીગ ઓફ નેશન્સ) ફ્રાન્સના પેરિસમાં તેની પ્રથમ પરિષદ યોજી.
  • ૧૯૪૫ – એડોલ્ફ હિટલર ફ્યુહરરબંકરો તરીકે જાણીતા ભૂગર્ભ બંકરોમાં છુપાઈ ગયો.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૬૩૦ – ગુરુ હર રાય, શીખ ગુરુ (અ. ૧૬૬૧)
  • ૧૯૩૧ – ભાનુપ્રસાદ ત્રિવેદી, ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને કવિ
  • ૧૯૪૬ – કબીર બેદી, ભારતીય અભિનેતા
  • ૧૯૮૫ – સિદ્ધાર્થ મલ્હોત્રા, ભારતીય અભિનેતા

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]