લખાણ પર જાઓ

એપ્રિલ ૫

વિકિપીડિયામાંથી

૫ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૫મો(લિપ વર્ષ દરમ્યાન ૯૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૫૬ - બુકર ટી.વોશિંગ્ટન, અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા. (અ. ૧૯૧૫)
  • ૧૯૦૮ - જગજીવન રામ, ભારતીય રાજનેતા (અ. ૧૯૮૬)
  • ૧૯૦૯ - 'આલ્બર્ટ આર.બ્રોકોલિ'(Albert R. Broccoli), અમેરિકન ચલચિત્ર (અ. ૧૯૯૬).(જેમ્સ બોન્ડ શ્રેણી).
  • ૧૯૧૬ - ગ્રેગરી પેક (Gregory Peck), અમેરિકન ચલચિત્ર અભિનેતા (અ. ૨૦૦૩)
  • ૧૯૨૦ - રફિક ઝકરિયા (Rafique Zakaria), ભારતીય લેખક (અ. ૨૦૦૫)
  • ૧૯૭૭ - તેજસ્ શિશાગિયા પત્રકાર્ રાજ્કોત્ નો જન્મ દિવસ્

અવસાન[ફેરફાર કરો]

  • ૨૦૦૭ - લીલા મજમુદાર, બંગાળી સાહિત્યકાર, બંગાળી બાળસાહિત્યકાર. (જ.૧૯૦૮)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]