લખાણ પર જાઓ

ડિસેમ્બર ૩૦

વિકિપીડિયામાંથી

૩૦ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૬૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૬૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૬૫ – રુડયાર્ડ કિપલિંગ, ભારતીય-અંગ્રેજી લેખક અને કવિ, નોબેલ પુરસ્કાર વિજેતા (અ. ૧૯૩૬)
  • ૧૮૭૯ – રમણ મહર્ષિ, ભારતીય આધ્યાત્મિક ગુરુ અને દાર્શનિક (અ. ૧૯૫૦)
  • ૧૮૮૭ – કનૈયાલાલ મુનશી, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી (અ. ૧૯૭૧)
  • ૧૯૨૩ – પ્રકાશવીર શાસ્ત્રી, ભારતીય શિક્ષણવિદ્ અને રાજકારણી (અ. ૧૯૭૭)

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૭૧ – વિક્રમ સારાભાઈ, ભારતીય ભૌતિકશાસ્ત્રી અને શિક્ષણવિદ્ (જ. ૧૯૧૯)
  • ૧૯૯૦ – રઘુવીર સહાય, ભારતીય લેખક, કવિ અને વિવેચક (જ. ૧૯૨૯)
  • ૨૦૦૬ – ચંદ્રલેખા, ભારતીય નૃત્યાંગના અને નૃત્યનિર્દેશક (જ. ૧૯૨૮)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]