લખાણ પર જાઓ

જુલાઇ ૨૭

વિકિપીડિયામાંથી

૨૭ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૬૬ – એટલાન્ટિક કેબલ સફળતાપૂર્વક પથરાયો, જેના દ્વારા પ્રથમ વખત એટલાન્ટિક પાર તાર સંદેશાવ્યવહાર પ્રસ્થાપિત થયો.
  • ૧૮૯૦ – વિન્સેન્ટ વેન ગોને રિવોલ્વર દ્વારા પોતાની જાતને છાતીમાં ગોળી મારી, બે દિવસ બાદ મૃત્યુ પામ્યા.
  • ૧૯૨૧ – બાયોકેમિસ્ટ ફ્રેડરિક બેન્ટિંગની આગેવાની હેઠળના યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધકોએ સાબિત કર્યું કે ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ લોહીમાં શર્કરાના પ્રમાણને નિયંત્રિત કરે છે.
  • ૧૯૨૯ – યુદ્ધકેદીઓની સારવાર સંબંધિત ખરડા પર ૧૯૨૯ના જિનેવા સંમેલનમાં ૫૩ દેશોએ હસ્તાક્ષર કર્યા.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]