જુલાઇ ૧૬
૧૬ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૮ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૬૨૨ – ઇસ્લામીક પંચાંગની શરૂઆત.
- ૧૯૬૫ – ફ્રાન્સ અને ઇટાલી (Italy)ને જોડતી મૉ બ્લાં ટનેલ (Mont Blanc Tunnel) ખુલ્લી મુકાઇ.
- ૧૯૬૯ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ (Apollo 11), ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની પ્રથમ અંતરિક્ષ યોજનાનું, કેનેડી અવકાશ મથક,ફ્લોરિડાથી, પ્રક્ષેપણ કરાયું.
- ૧૯૭૯ – ઇરાકી પ્રમુખ 'હસન અલ બક્ર'એ રાજીનામું આપ્યું, અને તેને સ્થાને સદ્દામ હુસૈન (Saddam Hussein)પ્રમુખ બન્યા.
- ૧૯૯૪ – ધૂમકેતુ શુમેકર-લેવિ ૯ (Comet Shoemaker-Levy 9), ગુરુ સાથે અથડાયો. જેનો પ્રભાવ જુલાઇ ૨૨ સુધી ચાલુ રહ્યો.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૩૬ – વેંકટરામન સુબ્રમણ્યમ (Venkatraman Subramanya), ભારતીય ક્રિકેટર
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર July 16 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |