લખાણ પર જાઓ

નવેમ્બર ૧૨

વિકિપીડિયામાંથી

૧૨ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૬મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૪૬ – મદન મોહન માલવીય, ભારતીય શૈક્ષણિક અને રાજકારણી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ (જ. ૧૮૬૧)
  • ૧૯૯૪ – અક્ષય દેસાઈ, ભારતીય સમાજશાસ્ત્રી. (જ. ૧૯૧૫)
  • ૨૦૧૪ – છેલ વાયડા, ભારતના કલા દિગ્દર્શક અને કલા નિર્માણકાર. (જ. ૧૯૩૫)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • વિશ્વ ન્યૂમોનિયા દિવસ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]