જુલાઇ ૨૮
Appearance
૨૮ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૧૪ – પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો.
- ૧૯૮૪ – ઓલિમ્પિક રમતો: ૨૩મી ઓલિમ્પિયાડની રમતો: લોસ એન્જલસમાં ગ્રીષ્મ ઓલિમ્પિક્સ શરૂ કરવામાં આવ્યો.
- ૨૦૧૭ – પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના આરોપમાં દોષી ઠેરવ્યા બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમને હોદ્દા પરથી આજીવન ગેરલાયક ઠેરવ્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૫ – કે. કા. શાસ્ત્રી, ગુજરાતી ભાષાના બહુશ્રુત વિદ્વાન (અ. ૨૦૦૬)
- ૧૯૦૭ – એવી મેયપ્પન, (A. V. Meiyappan) ભારતીય ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક (અ. ૧૯૭૯)
- ૧૯૪૦ – અનિલ જોશી, ગુજરાતી નિબંધકાર અને કવિ
અવસાન
[ફેરફાર કરો]- ૧૭૫૦ – જોહાન સેબેસ્ટિયન બાચ, બેરોક સમયગાળાના જર્મન સંગીતકાર (જ. ૧૬૮૫)
- ૧૯૪૬ – સંત આલ્ફોન્સા, ભારતીય મૂળની પ્રથમ મહિલા જેઓ કેથોલિક ચર્ચ દ્વારા સંત તરીકે કેનોનાઇઝ કરવામાં આવ્યા. (જ. ૧૯૧૦)
- ૨૦૧૪ – અશ્વિન મહેતા, સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ગુજરાતી છાયાચિત્રકાર (જ. ૧૯૩૧)
- ૨૦૧૬ – મહાશ્વેતા દેવી, ભારતીય બંગાળી લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તા (જ. ૧૯૨૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિશ્વ હિપેટાઈટીસ દિવસ (World Hepatitis Day)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર July 28 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.