જોહાન સેબેસ્ટિયન બાચ
જોહાન સેબેસ્ટિયન બાચ (માર્ચ ૨૧, ૧૬૮૫ - જુલાઈ ૨૮, ૧૭૫૦) બેરોક સમયગાળાના જર્મન સંગીતકાર હતા. તેમને પશ્ચિમી ઇતિહાસમાં વ્યાપકપણે સૌથી મહાન સંગીતકાર તરીકે ગણવામાં આવે છે. બાચનો મોઝાર્ટ, બીથોવન અને બ્રહ્મસ જેવા સંગીતકારો પર પ્રભાવ હતો, કારણ કે તેમણે તેમના સમયના સંગીતના સ્વરૂપોને કલાત્મક શ્રેષ્ઠતાના ઉચ્ચ સ્તર સુધી પહોંચાડ્યા હતા. તેમના સંગીતની ગુણવત્તાને કારણે, વ્યાવસાયિક સંગીતકારો ઘણીવાર તેમને પશ્ચિમી ઇતિહાસના શ્રેષ્ઠ સંગીતકાર માને છે.[૧][૨][૩]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Johann Sebastian Bach". obo (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-17.
- ↑ Editors, Biography com. "Johann Sebastian Bach". Biography (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-17.CS1 maint: extra text: authors list (link)
- ↑ "Johann Sebastian Bach: a detailed informative biography". www.baroquemusic.org. મેળવેલ 2021-08-17.