નવાઝ શરીફ
Appearance
મિઆં મુહંમદ નવાઝ શરીફ (ઉર્દૂ અને પંજાબી: میاں محمد نواز شریف, જન્મ: 25 ડીસેમ્બર, 1949) પાકિસ્તાની ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ રાજકારણી છે, જેમણે 1990થી 1993 સુધી, 1997થી 1999 સુધી અને ફરીથી 2013થી 2017 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે રહ્યા હતા.
વિગત
[ફેરફાર કરો]આની સાથે તેમણે 1985થી 1990 સુધી પંજાબના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.[૧] તેમનો જન્મ 25 ડીસેમ્બર 1949, લાહોરમાં થયો હતો. તેઓ ઇતેફાક અને શરીફ ગ્રુપના સ્થાપક મુહંમદ શરીફના દીકરા છે.
પનામા પેપર્સ કારણે પુરું શરીફ કુટુંબ વિવાદમાં આવ્યું છે.[૨][૩][૪][૫][૬]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Pakistan's prime minister is pushed out by the Supreme Court". The Economist. 29 July 2017. મેળવેલ 1 August 2017.
- ↑ "Pakistan: Supreme Court hears Panama leaks case". Al Jazeera. 1 November 2016. મેળવેલ 24 January 2017.
- ↑ "Maryam Safdar named in Panama Papers as beneficiary". Al Jazeera. મેળવેલ 24 January 2017.
- ↑ "Panama Papers case: PM gave contradictory statements, says SC". Dunyanews.tv. 30 November 2016. મેળવેલ 24 January 2017.
- ↑ "PTI lawyer presents arguments in Panama Papers case". Dunyanews.tv. 9 January 2017. મેળવેલ 24 January 2017.
- ↑ JIT (Joint Investigation Team): PM Nawaz Sharif appears in front of JIT for the investigation of Panama Papers on 15 June 2017.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |