પંજાબ (પાકિસ્તાન)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પંજાબ
پنجاب
પ્રાંત
Badshahi Mosque, Lahore..JPG
Noor Mahal.JPGShah Rukhn-i-Alam Multan.jpg
Clock Tower Faisalabad by Usman Nadeem.jpg
ડાબેથી જમણે: બાદશાહી મસ્જિદ, નૂર મહેલ, શાહ રુક્ન-એ-આલમની કબર અને ટાવર, ફૈસલાબાદ
Flag of પંજાબ
Flag
Official seal of પંજાબ
Seal
પંજાબનું પાકિસ્તાનમાં સ્થાન
પંજાબનું પાકિસ્તાનમાં સ્થાન
Coordinates: 31°N 72°E / 31°N 72°E / 31; 72Coordinates: 31°N 72°E / 31°N 72°E / 31; 72
દેશ પાકિસ્તાન પાકિસ્તાન
મુખ્ય મથક લાહોર
સૌથી મોટું શહેર લાહોર
વસ્તી (2015)[૧]
 • કુલ ૧૦,૧૩,૯૧,૦૦૦
સમય વિસ્તાર PKT (UTC+૫)
ISO 3166 ક્રમાંક PK-PB
વેબસાઇટ www.punjab.gov.pk
સિંધુ સંસ્કૃતિના સ્થળોની સાથે પંજાબ પ્રાંત, પાકિસ્તાન

પંજાબ (પાકિસ્તાન)પાકિસ્તાન દેશનો એક સૂબો અથવા પ્રાંત છે. આ પ્રાંતમાં ૩૬ જિલ્લાઓ આવેલા છે. પંજાબ એ વસ્તીની રીતે જોતાં પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે. પંજાબમાં રહેવાવાળા લોકો પંજાબી કહેવાય છે.

જિલ્લાઓ[ફેરફાર કરો]

 • અટોંક જિલ્લો
 • બહાવલનગર જિલ્લો
 • બહાવલપુર જિલ્લો
 • ચકવાલ જિલ્લો
 • ભક્કર જિલ્લો
 • દેરા ગાજીખાન જિલ્લો
 • ફૈસલાબાદ જિલ્લો
 • ગુજરાવાલાં જિલ્લો
 • ગુજરાત જિલ્લો
 • હફીજાબાદ જિલ્લો
 • ઝંગ જિલ્લો
 • ઝેલમ જિલ્લો
 • કસૂર જિલ્લો
 • ખાનેવાલ જિલ્લો
 • ખુશબ જિલ્લો
 • લાહૌર જિલ્લો
 • લય્યાહ જિલ્લો
 • લોધરન જિલ્લો
 • મંડી બહાઉદ્દીન જિલ્લો
 • મિયાઁવાલી જિલ્લો
 • મુલ્તાન જિલ્લો
 • મુજ઼ફ઼્ફ઼રગઢ઼ જિલ્લો
 • નારોવાલ જિલ્લો
 • નનકાના સાહેબ જિલ્લો
 • ઓકરા જિલ્લો
 • પકપટ્ટન જિલ્લો
 • રહીમ યાર ખાન જિલ્લો
 • રાજનપુર જિલ્લો
 • રાવલપિંડી જિલ્લો
 • સહિવાલ જિલ્લો
 • સરગૌધા જિલ્લો
 • શૈખૂપુરા જિલ્લો
 • સિયાલકોટ જિલ્લો
 • ટોબા ટેક સિંહ જિલ્લો
 • વેહારી જિલ્લો
 • ચિનિયટ જિલ્લો

સંદર્ભ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.