વિકિમીડિયા કૉમન્સ

વિકિપીડિયામાંથી
વિકિમીડિયા કૉમન્સ
વિકિમીડિયા કૉમન્સનો લોગો
Screenshot
કોમન્સના મુખપૃષ્ઠનો સ્ક્રિનશોટ
પ્રકાર
દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ
માલિકવિકિમીડિયા ફાઉન્ડેશન
બનાવનારવિકિમીડિયા સમુદાય
વેબસાઇટcommons.wikimedia.org
વ્યવસાયિક?ના
નોંધણીવૈકલ્પિક (અપલોડ કરવા માટે જરૂરી)
શરૂઆત૭ સપ્ટેમ્બર ૨૦૦૪
હાલની સ્થિતિઓનલાઇન
સામગ્રી પરવાનો
મુક્ત

વિકિમીડિયા કૉમન્સ (English: Wikimedia Commons) (અથવા, સામાન્ય બોલચાલમાં "કૉમન્સ") અથવા વિકિકૉમન્સ એ વિકિમીડિયા ફાઉન્ડેશનનો એક પ્રકલ્પ છે. કૉમન્સ પર મુક્ત દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઈ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.[૧]

આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે.

જુલાઇ ૨૦૧૩ના રોજ કૉમન્સ પર ફેરફારોની સંખ્યા ૧,૦૦,૦૦૦,૦૦૦ હતી.[૨]

મે ૨૦૨૦ના રોજ કૉમન્સ પરની ફાઇલો ૬૧ લાખની સંખ્યાને પાર કરી ગઈ હતી.[૩]

વિકિમીડિયા કોમન્સ - વર્ષની શ્રેષ્ઠ છબી
The Aurora Borealis, or Northern Lights, shines above Bear Lake, Eielson Air Force Base, Alaska.
Broadway Tower in Cotswolds, England.
Horses on Bianditz mountain. Behind them Aiako Harria mountain can be seen.
Sikh pilgrim at the Harmandir Sahib (Golden Temple) in Amritsar, India. The man has just had a ritual bath.
A group of astronomers were observing the centre of the Milky Way using the laser guide star facility at Yepun.
A view of the lake Bondhus in Norway. In the background a view of the Bondhus Glacier as a part of the Folgefonna Glacier.
European Bee-eater, Ariège, France. The female (in front) awaits the offering which the male will make.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Yurik (November 2019). "Help:Tabular Data". Commons.wikimedia.org. મેળવેલ March 29, 2019.
  2. ÄŒesky (July 15, 2013). "100,000,000th edit". Commons.wikimedia.org. મેળવેલ August 22, 2013.
  3. વિકિમીડિયા કૉમન્સ પરઆંકડાઓની માહિતી

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]