વિકિમીડિયા ફાઉન્ડેશન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વિકિમીડિયા ફાઉન્ડેશનનો લોગો[૧]
વિકિમીડિયા ફાઉન્ડેશન

વિકિમીડિયા ફાઉન્ડેશનસાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા માં આવેલી એક નફારહિત સંસ્થા છે. આ સંસ્થા વિવિધ ઑન-લાઇન યોજનાઓ ચલાવે છે, જેમકે વિકિપીડિયા, વિકિસોર્સ, વિકિ પુસ્તક વગેરે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ચિહ્નની રચના વિકિપીડિયાના સદસ્ય "નીઓલક્સ એ કરી છે."