એપ્રિલ ૧૨

વિકિપીડિયામાંથી

૧૨ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૫૫ – પોલિયોની રસી, જે ડો.જોનાસ સાક દ્વારા શોધાયેલ, તે રસીને સલામત અને અસરકારક જાહેર કરવામાં આવી.
  • ૧૯૬૧ – યુરિ ગાગારિન (Yuri Gagarin), બાહ્ય અવકાશમાં જનાર પ્રથમ માનવ બન્યો. યાનઃ'વસ્તોક ૧'(Vostok 1).
  • ૧૯૮૧ – અવકાશ યાનનું (Space Shuttle) પ્રથમ પ્રક્ષેપણ : મિશન ('STS-1') પર કોલંબિયા (Columbia)નું પ્રક્ષેપણ.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • આંતરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડ્ડયન દિવસ (en:International Day of Human Space Flight) યુરી ગાગરિન દ્વારા પ્રથમ સમાનવ અવકાશયાત્રાની આંતરરાષ્ટ્રીય ઉજવણી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]