મે ૮

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૮ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૮૬ – ઔષધશાસ્ત્રી 'જોહન પેમ્બરટને'(John Styth Pemberton) કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" (Coca-Cola)ના નામે પ્રસિધ્ધ થયું.
  • ૧૯૧૨ – અમેરિકન ફિલ્મ અને ટેલિવિઝન ઉત્પાદન અને વિતરણ કંપની પેરામાઉન્ટ પિક્ચર્સની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૩૩ – મહાત્મા ગાંધીએ ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.
  • ૧૯૭૮ – રેઇનહોલ્ડ મેસનર અને પીટર હેબલર દ્વારા પૂરક ઓક્સિજન વિના માઉન્ટ એવરેસ્ટનું પ્રથમ આરોહણ.
  • ૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળા (Smallpox)નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.
  • ૨૦૧૯ – બ્રિટિશ ૧૭ વર્ષીય ઇસાબેલ હોલ્ડવે ડ્રગ-પ્રતિરોધક ચેપની સારવાર માટે આનુવંશિક રીતે સુધારેલી ફેજ થેરાપી મેળવનાર પ્રથમ દર્દી બન્યા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]