લખાણ પર જાઓ

જાન્યુઆરી ૧૩

વિકિપીડિયામાંથી

૧૩ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
 • ૧૮૭૯ – ગૌરીશંકર ઉદયશંકર ઓઝા ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી પદેથી સેવા નિવૃત્ત થયા.
 • ૧૮૮૮ – ધ નેશનલ જિયોગ્રાફિક સોસાયટીની સ્થાપના વોશિંગ્ટન ડી.સી. માં કરવામાં આવી.
 • ૧૯૪૨ – હેનરી ફોર્ડે સોયાબીન કારના પેટન્ટ અધિકારો મેળવ્યા, જેની બળતણ કાર્યક્ષમતા સામાન્ય કાર કરતા ૩૦ ટકા વધુ હતી.
 • ૧૯૮૮ – લી ટેંગ-હુઈ તાઇવાન મૂળના ચીનના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
 • ૧૯૯૩ – રાસાયણિક શસ્ત્ર સંમેલન (સીડબ્લ્યુસી) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
 • ૨૦૧૮ – હવાઈમાં આગામી મિસાઇલ હુમલાની ખોટી ઇમરજન્સી ચેતવણીરાજ્યમાં વ્યાપક ગભરાટનું કારણ બની.
 • ૨૦૨૦ – થાઈ જાહેર આરોગ્ય મંત્રાલયે ચીનની બહાર કોવિડ-૧૯ના પ્રથમ કેસની પુષ્ટિ કરી.
 • ૨૦૨૧ – અમેરિકાના નિવૃત્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક અઠવાડિયા પહેલા કેપિટોલમાં તોફાન બાદ બળવાને ઉશ્કેરવાના આરોપમાં બીજી વખત મહાભિયોગ ચલાવવામાં આવ્યો.
 • ૧૯૨૦ – પ્રિયબાળા શાહ, ગુજરાતી લેખક, સંશોધક અને ભારતીય સંસ્કૃતિ અને કલાના તજજ્ઞ (અ. ૨૦૧૧)
 • ૧૯૪૯ – રાકેશ શર્મા, ભારતીય કમાન્ડર, પાઇલટ અને અવકાશયાત્રી
 • ૧૯૭૮ – મોહિત શર્મા, ભારતીય સેના અધિકારી (અ. ૨૦૦૯)
 • ૧૯૯૧ – સુંદરમ્, ગુજરાતી ભાષાના કવિ અને લેખક (જ. ૧૯૦૮)
 • ૨૦૧૬ – જે.એફ.આર. જેકબ, બાંગ્લાદેશ મુક્તિયુદ્ધ ૧૯૭૧માં અગત્યની ભૂમિકા ભજવનાર ભારતીય સેનાના લેફ્ટિનેંટ જનરલ (જ. ૧૯૨૧)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]