ડિસેમ્બર ૨૩
૨૩ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૭મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૦૨ – ચૌધરી ચરણ સિંહ, ખેડૂત રાજકારણી અને ભારતના પાંચમા વડાપ્રધાન (અ. ૧૯૮૭)
- ૧૯૩૩ - મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહિલ
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૦૪ – પી.વી. નરસિંહ રાવ, ભારતના નવમા વડાપ્રધાન (જ. ૧૯૨૧)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૦૮-૧૪ ના રોજ વેબેક મશિન

વિકિમીડિયા કૉમન્સ પર December 23 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.