ઓક્ટોબર ૩૧

વિકિપીડિયામાંથી

૩૧ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૨૪ – ઇટાલીના મિલાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય બચત બેંક કોંગ્રેસ (વર્લ્ડ સોસાયટી ઓફ સેવિંગ્સ બેન્ક)માં એસોસિયેશનના સભ્યો દ્વારા વિશ્વ બચત દિવસની જાહેરાત કરવામાં આવી.
  • ૧૯૮૪ – ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની બે શીખ સુરક્ષા ગાર્ડ દ્વારા હત્યા કરવામાં આવી.
  • ૨૦૧૧ – મનુષ્યની વૈશ્વિક વસ્તી સાત અબજ સુધી પહોંચી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસને સાત અબજના દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે.
  • ૨૦૧૮ – વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયું.
  • ૨૦૨૦ – બર્લિન બ્રાન્ડેનબર્ગ એરપોર્ટ બાંધકામની સમસ્યાઓ અને પ્રોજેક્ટના ભ્રષ્ટાચારને કારણે લગભગ ૧૦ વર્ષના વિલંબ પછી ખુલ્લું મૂકાયું.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૭૫ – વલ્લભભાઈ પટેલ, ભારતીય વકીલ, સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન (અ. ૧૯૫૦)
  • ૧૯૧૮ – રમણલાલ મહેતા, ભારતીય સંગીતકાર અને સંગીતવિજ્ઞાની (અ. ૨૦૧૪)

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]