મે ૧૩
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૩ મે'નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું (Red Fort) બાંધકામ પુર્ણ થયું.
- ૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી (Igor Sikorsky) ચાર એન્જીન વાળું વિમાન (Aircraft) ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.
- ૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદનું ઉપલું ગૃહ,ની પ્રથમ બેઠક મળી.
- ૧૯૫૮ – વેલક્રો (Velcro)નો 'ટ્રેડમાર્ક' નોંધાવાયો.(આપણે 'વેલક્રો પટ્ટી' તરીકે તેને ઓળખીએ છીએ)
- ૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪,૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.
- ૧૯૯૮ – ભારતે પોખરણમાં બે પરમાણુ પરીક્ષણો કર્યા, જે મે ૧૧ના કરેલા ત્રણ પરીક્ષણો ઉપરાંતનાં હતા. અમેરિકા અને જાપાને, ભારત પર, આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૧૮ – 'ટી.બાલાસરસ્વતી' (Balasaraswati), ભારતનાટ્યમ નૃત્યકાર (અ. ૧૯૮૪)
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૦૧ – આર.કે.નારાયણ (R.K. Narayan), ભારતીય નવલકથાકાર (જ. ૧૯૦૬)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર Category:13 May વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |