જુલાઇ ૨૯
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૦ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૮૭ - ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી અને શ્રીલંકાનાં પ્રમુખ 'જે.આર.જયવર્દને'એ, જાતીય મુદ્દાઓ પરની 'ભારત શ્રીલંકા સંધી' પર હસ્તાક્ષર કર્યા.
- ૨૦૦૫ - ખગોળશાસ્ત્રીઓએ, લઘુગ્રહ એરિસની શોધની જાહેરાત કરી.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૦૪ – જે.આર.ડી.તાતા, ભારતીય ઉદ્યોગપતિ (અ.૧૯૯૩)
- ૧૯૫૯ – સંજય દત્ત, ભારતીય અભિનેતા
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૦૯ - ગાયત્રીદેવી, જયપુરનાં ભુતપૂર્વ મહારાણી (જ.૧૯૧૯)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર July 29 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |