માર્ચ ૧૯
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૯ માર્ચ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૭૮ મો દિવસ છે,(લિપ વર્ષ વખતે ૭૯ મો દિવસ) આ દિવસ પછી વર્ષના ૨૮૭ દિવસ હજુ બાકી રહે છે.
મહત્વનાં બનાવો[ફેરફાર કરો]
- ૧૯૧૫ - પ્રથમ વખત યમગ્રહ (Pluto)ની તસવીર લેવામાં આવેલ,જોકે તે હજુ ગ્રહ તરીકે ઓળખવામાં આવેલ નહીં.
- ૧૯૩૧ - અમેરિકાનાં નેવાડામાં જુગારને કાયદેસર માન્યતા મળી.
- ૧૯૪૪ - બીજું વિશ્વયુદ્ધ: નાઝી સેનાએ હંગેરી પર કબ્જો કર્યો.
- ૧૯૭૨ - ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મિત્રતા સંધી થઇ.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૧૬ - ઇર્વિન વૉલેસ (Irving Wallace), અમેરિકન નવલકથા લેખક (મૃ. ૧૯૯૦)
- ૧૯૩૬ - ઉર્સુલા એન્ડ્રિઝ (Ursula Andress), સ્વિસ અભિનેત્રી.
- ૧૯૫૪ - ઇન્દુ સહાની, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને મુંબઇનાં શેરિફ.
- ૧૯૫૫ - બ્રુસ વિલિસ (Bruce Willis), અમેરિકન અભિનેતા
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૦૮ - સર આર્થર સી. ક્લાર્ક (Sir Arthur C. Clarke), વિજ્ઞાન કથા લેખક અને સંશોધક (જ. ૧૯૧૭)
તહેવારો[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર March 19 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |