બાંગ્લાદેશ
Appearance
બાંગ્લાદેશ (બંગાળી: বাংলাদেশ) એશિયા ખંડમાં આવેલો ભારત દેશનો પડોશી દેશ છે. ભારતના ભાગલા પડયા ત્યારે આ વિસ્તાર પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાયેલો અને પાકિસ્તાન દેશના ભાગમાં ગયો હતો. બાંગ્લાદેશ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ પછી સ્વતંત્ર દેશ બન્યો હતો.
બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે.
આ દેશની પૂર્વ, ઉત્તર તેમ જ પશ્ચિમ દિશામાં ભારત દેશ આવેલો છે, જ્યારે દક્ષિણ દિશામાં બંગાળની ખાડી આવેલી છે.
પ્રાણી | |
---|---|
પક્ષી | |
વૃક્ષ | |
ફૂલ | |
જળચર | |
સરિસૃપ | |
ફળ | |
માછલી | |
મસ્જિદ | |
મંદિર | |
નદી | |
પર્વત |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |