લખાણ પર જાઓ

બંગાળી ભાષા

વિકિપીડિયામાંથી
બંગાળી
બાંગ્લા
বাংলা
ઉચ્ચારણ/bɛŋˈɡɔːli/
વિસ્તારપશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, બાંગ્લાદેશ.
વંશબંગાળીઓ
સ્થાનિક વક્તાઓ
૧૮.૯ કરોડ []
1.92 કરોડ એલ-૨ વકતાઓ
ભાષા કુળ
ઇન્ડો-યુરોપીયન
પ્રારંભિક સ્વરૂપો
અબહટ્ઠ
  • જૂની બંગાળી
બોલીઓ
લિપિ
પૂર્વ નાગરી લિપિ (બંગાળી લિપિ)
બંગાળી બ્રેલ લિપિ
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
 બાંગ્લાદેશ,
 ભારત (પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ઝારખંડ, આસામ, અને અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ)
Regulated byબાંગ્લા એકેડેમી (બાંગ્લાદેશ)
પશ્ચિમબંગા બાંગ્લા અકાદેમી (પશ્ચિમ બંગાળ)
ભાષા સંજ્ઞાઓ
ISO 639-1bn
ISO 639-2ben
ISO 639-3ben
ગ્લોટ્ટોલોગbeng1280
દક્ષિણ એશિયાના બંગાળી બોલતા પ્રદેશ

બંગાળી ભાષા અથવા બાંગ્લા ભાષા એ પૂર્વીય ભારતીય ઉપખંડની ઇન્ડો-આર્યન ભાષા છે, જેનું મુળ "માગધી પ્રાકૃત" અને "સંસ્કૃત" ભાષામાં પડેલ છે. બંગાળી ભાષા ભારતનાં પશ્ચિમ બંગાળરાજ્ય, આસામનાં કેટલાક પ્રદેશો અને ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં બોલાય છે. આ ભાષા અંદાજે ૨૩ કરોડ લોકો દ્વારા બોલાય છે, આમ બંગાળી ભાષા દુનિયાની લગભગ પાંચમા કે છઠા ક્રમાંકે સૌથી વધુ બોલાતી ભાષા છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Bangla language સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૮ ના રોજ વેબેક મશિન in Asiatic Society of Bangladesh 2003

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]