ત્રિપુરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ત્રિપુરા રાજ્ય ભારતના નકશામાં

ત્રિપુરા (બંગાળી: ত্রিপুরা) ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો માંનું એક રાજ્ય છે. તેનું પાટનગર અગરતલા છે. ત્યાંની મુખ્ય ભાષાઓ બંગાળી અને કોકબોરોક છે.

ત્રિપુરા રાજ્યમાં આવેલા જિલ્લાઓ[ફેરફાર કરો]

ત્રિપુરા રાજ્યમાં કુલ ૪ (ચાર) જિલ્લાઓ આવેલા છે.