લક્ષદ્વીપ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Lakshadweep in India (disputed hatched).svg

લક્ષદ્વીપ ( મલયાલમ: ലക്ഷദ്വീപ്, Mahl: ލަކްޝަދީބު Lakshadīb) દ્વીપસમુહભારત દેશનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર કાવારત્તી નગરમાં આવેલું છે. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરળના દરિયા કિનારાથી ૨૦૦ થી ૩૦૦ કિ.મી. જેટલા અંતરે આવેલા છે. તેમાંથી માત્ર અગિયાર ટાપુઓ પર માનવ વસ્તી છે. ૨૦૦૧માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે લક્ષદ્વીપની વસ્તી ૬૦,૫૯૫ છે. અહીંના બધા ટાપુઓ મળીને કુલ ૩૨ ચોરસ કિલોમીટર (૧૧ ચોરસ માઇલ) જેટલો જમીન વિસ્તાર ધરાવે છે. ભારતને આઝાદી મળી તે પહેલાં આ ક્ષેત્ર બ્રિટિશ શાસનના મલબાર વિભાગના શાસનમાં આવતું હતું.

લક્ષદ્વીપ ટાપુઓનો નક્શો

લક્ષદ્વીપના મુખ્ય ટાપુઓ[ફેરફાર કરો]

અંન્દરોત ટાપુ પર પર્યટકો માટે જવાની અનુમતિ મળતી નથી.