છત્તીસગઢ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
છત્તીસગઢ
Chhattisgarh in India (disputed hatched).svg
ભાષા હિન્દી, છત્તીસગઢી
રાજધાની રાયપુર
રાજ્યપાલ કે. એમ. સેઠ
મુખ્ય મંત્રી રમણ સિંઘ
વિસ્તાર ૧૯૨,૦૦૦ કિ.મી.
વસ્તી

 - કુલ (૨૦૦૧)
 - ગીચતા


૨૦,૭૯૫,૯૫૬
૧૦૮/કિ.મી.

સાક્ષરતા:
 - કુલ
 - પુરુષ
 - સ્ત્રી

૬૫.૨%
૭૭.૯%
૫૨.૪%
શહેરી વિસ્તાર ૨૦.૧%
ખેતીલાયક જમીન ૩૪.૫%

છત્તીસગઢ મધ્ય પ્રદેશમાંથી વિભાજીત થયેલું ભારતનું એક નવું રાજ્ય છે. તેની સ્થાપના નવેમ્બર ૧, ૨૦૦૦ માં કરવામાં આવી હતી. રાયપુર (છત્તીસગઢ) તેનું પાટનગર છે. આ રાજ્યમાં કુલ ૧૬ જિલ્લાઓ આવેલા છે.

છત્તીસગઢ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]