કોરબા જિલ્લો

વિકિપીડિયામાંથી

કોરબા જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કોરબા જિલ્લાનું મુખ્યાલય કોરબા નગરમાં આવેલું છે.