બસ્તર જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

બસ્તર જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. બસ્તર જિલ્લાનું મુખ્યાલય જગદાલપુર નગરમાં આવેલું છે.

બસ્તર જિલ્લામાં આવેલ તાલુકાઓ[ફેરફાર કરો]

  • જગદાલપુર
  • બસ્તર
  • બાસ્તાનાર
  • બકાવંડ
  • દરભા
  • તોકાપાલ
  • લોહન્દિગુડા

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]


છત્તીસગઢ રાજ્યના જિલ્લાઓ
બસ્તર જિલ્લો - બિલાસપુર જિલ્લો, છત્તીસગઢ - દંતેવાડા જિલ્લો - ધમતરી જિલ્લો - દુર્ગ જિલ્લો
જશપુર જિલ્લો - જાંજગીર-ચમ્પા જિલ્લો - કોરબા જિલ્લો - કોરિયા જિલ્લો - કાંકેર જિલ્લો
કવર્ધા જિલ્લો - મહાસમન્દ જિલ્લો - રાયગઢ જિલ્લો - રાજનાંદગાંવ જિલ્લો - રાયપુર જિલ્લો - સરગુજા જિલ્લો